Posts

Showing posts from May, 2020
Image
                                    મેથી:- • મેથી એ દાળ શાકમાં વપરાતી ઘરની વસ્તુ છે જે વાતનાશક તરીકે ઉપયોગ થાય છે.  • મેથી ની એક જાત વડગાવ કે જે  રાતી મેથી તરીકે ઓળખાય છે છે જે ઓછી ગુણકારી હોય છે. • મેથીની ભાજી માં માં લોહી સુધારવાનો ખાસ ગુણ હોય છે તેથી ભાજી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. • કાચી કેરીના અથાણા માં માં અથાણા માં માં મેથીના દાણાનો ઉપયોગ થાય છે કારણકે કાચી કેરી સ્વાદમાં ખાટી  હોય છે જેથી અમુક વ્યક્તિઓને સાંધા જકડાઇ જાય છે તેથી કાચી કેરીના અથાણા માં માં અથાણા માં માં મેથીને નાખવાથીવાતનાશક શક્તિથી  સાધા દુખાતા કે જકડાતા થતા નથી. • મેથી એ કૃમી ,શુળ, ગોળો, સંધિવા,કમરનો દુખાવો, કળતર જેવા રોગ મટાડે છે. • મેથી વા પર શ્રેષ્ઠ ઔષધ છે અને સુવાવડ પછી ગર્ભાશયમાં કંઇક અસર રહી ગઈ  હોય અથવા તો ગર્ભાશય બરાબર સંકોચન ન પામ્યું હોય તો મેથી નો પાક ખાવાથી ફાયદો થાય છે. • મેથીનું સેવન કરવું શિયાળામાં વધુ અસરકારક બને છે જે વ્યક્તિ શિયાળામાં મેથીના લાડુ કે મેથીના પાકનું...

લવિંગ

Image
                  લવિંગ લવિંગ એક એવી વસ્તુ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી છે અને જેનો ઉપયોગ કોઇબી ખાણીપીણીમાં સુગંધ લાવવા માટે અથવા તો જમ્યા પછી મુખવાસ રૂપે પણ લેવાય છે એક ઔષધ તરીકે પણ વાપરવામાં આવે છે અને તેના ફાયદા ખૂબ જ સારા છે હવે લવિંગ કે કઈ રીતે ઝાડ ઉપર ઉપર કઈ રીતે ઝાડ ઉપર આવે છે અને તે કેટલા વર્ષ સુધી એક ઝાડ ઉપર આવી શકે છે તેની વાત કરું તો લવિંગ કે જુલાઈથી ઓક્ટોબર સુધી અને જાન્યુઆરી નવેમ્બર થી જાન્યુઆરી સુધીમાં આવે છે પછી તે આઠ નવ વર્ષ પછી આવવાની શરૂઆત થાય છે અને એક ઝાડ ઉપર ૬૦  વર્ષ સુધી લવિંગ આવે છે અને તે એક જ ઝાડ પર આવે છે ભારતમાં લવિંગના ચટણી ખેતી બહુ ઓછી પ્રમાણમાં થાય છે કારણ કે તેની સામે વળતર મળતું નથી અને તે ખૂબ મોંઘું પડે છે લવિંગ બજારમાં બે જાતના મળે છે એક દિવસ સુગંધવાળા જે કાલા તરીકે અને તે થાય બીજા ભૂરા રંગના લવિંગ કે જેમાંથી યંત્ર યંત્ર દ્વારા કાઢવામાં આવે છે એવા બીજા જ લવિંગ મળે છે એમાં જ કાળા લવિંગ છે સૌથી શ્રેષ્ઠ અને લાભદાયક છે આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ ઉલટી ચૂક વગેરે રોગોમાં થાય છે અને સૌથી મોટો ઉપયોગ દ...