લવિંગ


                  લવિંગ
લવિંગ એક એવી વસ્તુ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી છે અને જેનો ઉપયોગ કોઇબી ખાણીપીણીમાં સુગંધ લાવવા માટે અથવા તો જમ્યા પછી મુખવાસ રૂપે પણ લેવાય છે એક ઔષધ તરીકે પણ વાપરવામાં આવે છે અને તેના ફાયદા ખૂબ જ સારા છે હવે લવિંગ કે કઈ રીતે ઝાડ ઉપર ઉપર કઈ રીતે ઝાડ ઉપર આવે છે અને તે કેટલા વર્ષ સુધી એક ઝાડ ઉપર આવી શકે છે તેની વાત કરું તો લવિંગ કે જુલાઈથી ઓક્ટોબર સુધી અને જાન્યુઆરી નવેમ્બર થી જાન્યુઆરી સુધીમાં આવે છે પછી તે આઠ નવ વર્ષ પછી આવવાની શરૂઆત થાય છે અને એક ઝાડ ઉપર ૬૦  વર્ષ સુધી લવિંગ આવે છે અને તે એક જ ઝાડ પર આવે છે ભારતમાં લવિંગના ચટણી ખેતી બહુ ઓછી પ્રમાણમાં થાય છે કારણ કે તેની સામે વળતર મળતું નથી અને તે ખૂબ મોંઘું પડે છે લવિંગ બજારમાં બે જાતના મળે છે એક દિવસ સુગંધવાળા જે કાલા તરીકે અને તે થાય બીજા ભૂરા રંગના લવિંગ કે જેમાંથી યંત્ર યંત્ર દ્વારા કાઢવામાં આવે છે એવા બીજા જ લવિંગ મળે છે એમાં જ કાળા લવિંગ છે સૌથી શ્રેષ્ઠ અને લાભદાયક છે આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ ઉલટી ચૂક વગેરે રોગોમાં થાય છે અને સૌથી મોટો ઉપયોગ દાંત ના દુખાવા માટે તે કાળા લવિંગનો ઉપયોગ ખૂબ થાય છે થાય છે છે લવિંગને પાણીમાં ઉકાળી અષ્ટ માંસ પાણી બાકી રહે ત્યારે ઉકાળીપીવડાવવાથી અગ્નિ બંધ પેટનો ગેસ પેટની ચુક ફાયદો થાય છે બકરીના મૂત્રમાં લવીંગ ઘસીને આંખમાં આંજવાથી રતાંધળાપણું મટે છે લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ગર્ભ હેળ ની ઉલટી મટે છે આપણા ભારતમાં લવિંગ ની ખેતી ઓછી હોવાના કારણે લવિંગ એ મોંઘા ભાવે મળે છે અને અમુક જગ્યાએ તો નકલી લવિંગ પણ મળે છે આથી તમે કોઈ લવિંગ વાપરો તો એ કાળા હોવા જોઈએ ભૂખરા રંગના ન હોવા જોઈએ તેની ખૂબ સાવચેતી લેવી.આ કોરોના ના કપરા કાળમાં આ લવિંગ નું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
                                                         મીત જે. મોદી
                                                              પાટણ

Comments