મેથી:-
• મેથી એ દાળ શાકમાં વપરાતી ઘરની વસ્તુ છે જે વાતનાશક તરીકે ઉપયોગ થાય છે.
• મેથી ની એક જાત વડગાવ કે જે રાતી મેથી તરીકે ઓળખાય છે છે જે ઓછી ગુણકારી હોય છે.
• મેથીની ભાજી માં માં લોહી સુધારવાનો ખાસ ગુણ હોય છે તેથી ભાજી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે.
• કાચી કેરીના અથાણા માં માં અથાણા માં માં મેથીના દાણાનો ઉપયોગ થાય છે કારણકે કાચી કેરી સ્વાદમાં ખાટી હોય છે જેથી અમુક વ્યક્તિઓને સાંધા જકડાઇ જાય છે તેથી કાચી કેરીના અથાણા માં માં અથાણા માં માં મેથીને નાખવાથીવાતનાશક શક્તિથી સાધા દુખાતા કે જકડાતા થતા નથી.
• મેથી એ કૃમી ,શુળ, ગોળો, સંધિવા,કમરનો દુખાવો, કળતર જેવા રોગ મટાડે છે.
• મેથી વા પર શ્રેષ્ઠ ઔષધ છે અને સુવાવડ પછી ગર્ભાશયમાં કંઇક અસર રહી ગઈ હોય અથવા તો ગર્ભાશય બરાબર સંકોચન ન પામ્યું હોય તો મેથી નો પાક ખાવાથી ફાયદો થાય છે.
• મેથીનું સેવન કરવું શિયાળામાં વધુ અસરકારક બને છે જે વ્યક્તિ શિયાળામાં મેથીના લાડુ કે મેથીના પાકનું સેવન કરે તે વ્યક્તિનું આખુ વર્ષ વાયુ રોગની અસર થતી નથી.
• રોજ રાત્રે બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી સવારે તે મેથી ને ખુબ મસળી ગાળી લઇ એકાદ માસ સુધી ગાળેલું પાણી પીવાથી મધુપ્રમેહ( ડાયાબીટીસ) ના રોગીને પીવડાવવાથી પેશાબમાં જતી સાકર ઓછી કરવાનો તેમાં ખાસ ગુણ રહેલો છે.
• વૈજ્ઞાનિક મત અનુસાર મેથી માં એક પ્રકારનું તેલ અને ફોસ્ફરિક એસિડ છે જે વાતનાડીઓ પર પ્રભાવશાળી અસર કરે છે છે અસર કરે છે.
મીત જે મોદી
પાટણ

Good
ReplyDelete